ગાંધીનગર / પાક વીમો નથી લીધો તેમને પણ સહાય આપશે રાજ્ય સરકાર, સર્વેની કામગીરી શરૂઃ DyCM

Gujarat government crop insurance survey DyCM nitin patel

ગાંધીનગર ખાતે પાક વીમા અને પાક નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં કૃષિ મંત્રી આર.સી ફળદુ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટા પ્રમાણમાં વરસાદ થયો છે. જેમાં વરસાદથી પાકમાં થયેલા નુકસાન મુદ્દે ચર્ચા થઇ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ