મોટા સમાચાર / ગુજરાતના નાગરિકો માટે ગૂડ ન્યૂઝ, રાજ્ય સરકારે કર્યું એવું કામ કે મોટા પ્રમાણમાં ઉભી થશે રોજગારીની તક

Gujarat government created employment opportunities for 2000 people

ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય કંપની QX ગ્લોબલ સાથે નવી આઈટી પોલીસી મુજબ MOU સાઈન કર્યા છે. જેથી હવે રાજ્યમાં 2 હજાર લોકોને રોજગારી મળી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ