વિધાનસભા સત્ર / સરકારી ચોપડે કોરોનાથી 10,942ના મોત પણ બાળસહાયની તો 20,970 અરજીઓ મંજૂર, કોંગ્રેસે કહ્યું આંકડા છૂપાવ્યા છે

gujarat government corona period patients died Congress amit chavda

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, શૈલેષ પરમાર,પૂંજા વંશ દ્વારા કોરોનાને લગતા ધારદાર સવાલો સરકારને પૂછવામાં આવ્યા હતા 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ