વિકાસ / ભાવનગરમાં બનશે દુનિયાનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ, રાજ્ય સરકારની મંજૂરી

Gujarat Government CNG port terminal at Bhavnagar

શિપ બ્રેકિંગ યાર્ડને લઇને દુનિયામાં ચર્ચિત ગુજરાતનો ભાવનગર જિલ્લો હવે CNG પોર્ટ ટર્મનિલ તરીકે વર્લ્ડના નકશા પર ઉભરી રહ્યો છે. ભાવનગરમાં દુનિયાનો પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ બનશે. જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપી દીધી છે.  આ પ્રોજેકટમાં 1900 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે જેમાં 500 કરોડ રૂપિયા વિદેશી રોકાણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લંડનની કંપનીને મંજૂરી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ