સૂચના / બેઠકમાં CM રૂપાણીએ પોલીસ અધિકારીઓને આપી આ છૂટ, કહ્યું સરકાર રોક-ટોક નહીં કરે

Gujarat government CM Vijay Rupani state police

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી. જેમાં તમામ SP, પોલીસ કમિશનર અને રેન્જ આઈજી બેઠકમાં જોડાયાં હતા. આ બેઠકમાં ક્રાઈમ રેશિયો અને લો એન્ડ ઓર્ડર મુદ્દે ચર્ચા કરવામાં આવી. જેને લઇને CM રૂપાણીએ પોલીસ અધિકારીઓને અસામાજિક પ્રવૃત્તિ સામે કડક હાથે કામ લેવા સ્પષ્ટ સુચના આપી છે. સીએમ રૂપાણીએ કહ્યું પોલીસ વિભાગના કામમાં સરકાર રોકટોક નહીં કરે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ