રાજકોટમાં સરકારની બેદરકારીને લીધે 150 જેટલા વિધાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ | Gujarat Government carelessness about bord exam in jetpur rajkot

બોર્ડ એક્ઝામ / રાજકોટમાં સરકારની બેદરકારીને લીધે 150 જેટલા વિધાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ

Gujarat Government carelessness about bord exam in jetpur rajkot

જેતપુરમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. દેવકી ગાલોલ ગામના 150 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામની નજીકનું પરીક્ષા કેન્દ્ર રદ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવુ પરીક્ષા કેન્દ્ર ગામથી 50 કિમી દૂર હોવાથી વિદ્યાર્થીઓને પરેશાની થશે. આવવા-જવામાં 4 કલાક બગડતા હોવાથી વિદ્યાર્થીઓ નારાજ છે. નજીકમાં પરીક્ષા કેન્દ્ર આપવા માટે વિદ્યાર્થીઓ માગ કરી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ