VIDEO / ગુજરાતની પ્રથમ એવી જેલ જે કેદીને જેલ જેવી નહીં લાગે, જોઈને તમે પણ કહેશો વાત તો સાચી

Gujarat government builds open jail in Vadodara

સામાન્ય રીતે જેલ ના કેદીઓને રાખવામા આવતી જગ્યા એટલે કાળકોટળી. પરંતુ હવે ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રાજ્ય સરકારે જેલની વ્યવસ્થામા બદલાવ સાથે માનવીય અભિગમ કેળવી ને કેદીઓ માટે સારી સુવિધા વાળી ઓપન જેલની બનાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ