મહત્વપૂર્ણ નિર્ણય / ગુજરાતમાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા પર રાજ્ય સરકારે લગાવ્યો પ્રતિબંધ

Gujarat Government banned thermal power plants in Gujarat

ગુજરાતમાં ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ