શિક્ષણનો ધિકતો ધંધો / ગુજરાત સરકારે 2 વર્ષમાં 1 સરકારી પ્રાથમિક શાળા સામે 10 ખાનગી શાળાઓને મંજૂરી આપી

Gujarat Government Approved Government and Private school

રૂપાણીરાજના છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાઓની સરખામણીએ 10 ગણી વધુ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપી છે. વિધાનસભાના ચોમાસું સત્રની પ્રશ્નોતરીમાંથી માહિતી મળે છે કે શિક્ષણવિભાગે સરેરાશ 1 સરકારી શાળાની સામે 10 ખાનગી શાળાઓની મંજૂરી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ