દેશમાં પ્રથમ / વાહનોના ફિટનેસ ટેસ્ટીંગ માટે ગુજરાત સરકારે જાહેર કર્યું PPP મોડલ, એક વ્યક્તિ 10 ફિટનેસ સેન્ટર મેળવી શકશે

 Gujarat government announces PPP model for fitness testing of vehicles: Transport Minister Purnesh Modi

વાહનોની ફીટનેશ કામગીરીમાં કેન્દ્ર સરકારની જોગવાઇઓને સંપૂર્ણપણે લાગુ કરી PPP મોડલ આધારિત પોલીસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય: વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ