સાચવજો / ગુજરાત સરકારે ખેડૂતોને ચેતવ્યા : કોઈ એજન્સી કે કર્મચારી આ કામ માટે પૈસા માંગે તો આપતા નહીં

gujarat government announcement for farmers today

વન્ય પ્રાણીઓથી પાક સંરક્ષણ માટેની કાંટાળા તારની વાડની યોજનામાં ખેડૂતોએ જમીન માપણી કે અન્ય કામગીરીમાં એજન્સી અથવા તેમના કર્મચારીઓને કોઈ પણ પ્રકારના નાણા ચૂકવવાના નથી તેમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનની યાદીમાં સ્પષ્ટપણે જણાવાયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ