વિવાદ / સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરતા ક્યાક આનંદ તો ક્યાક વિરોધ

Gujarat government announced purchase peanuts support prices

ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. ત્યારે સારા વરસાદના કારણે મગફળીનું સારુ ઉત્પાદન થશે. 25 લાખ મેટ્રીક ટન મગફળીનું ઉત્પાદન થઈ શકે છે. આ સાથે જ 1018 રૂપિયામાં પ્રતિ મણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની પણ જાહેરાત કરી છે. મગફળી પકાવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. ત્યારે આ નિર્ણયથી નાગરિક પુરવઠા વિભગાના કર્મચારીઓ અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ