ગાંધીનગર / ખેડૂતો માટે મહત્વના સમાચાર, ટેકાના ભાવે મગફળી વેચવા આજથી રજિસ્ટ્રેશન શરૂ

gujarat government announced purchase peanuts online registration start today

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીનો નિર્ણય લીધો હતો. જેને લઇને હવે ખેડૂતો માટે મહત્વના સમાચાર છે કે ટેકાના ભાવે મગફળી વેચવા માટે રાજ્યમાં આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ રહી છે. રાજ્ય સરકાર 1018 રૂપિયા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ