Sunday, September 22, 2019

અલર્ટ / ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાના સંકટને લઇને રાજ્ય સરકાર થઇ અલર્ટ, તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ

Gujarat government alert about Gujarat saurashtra thunderstorm

અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. 90થી 110 કિ.મીના ઝડપે પવન ફુંકાઇ શકે છે. ત્યારે વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર એલર્ટ થઇ છે. નવલખી, જાફરાબાદ, પોરબંદર, ઉના, વેરાવળ, અમરેલી, ભાવનગર અને સોમનાથ સહિતના ગુજરાત-સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ