હુકમથી / સિરામીક ઉદ્યોગકારો માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, ગેસ બિલમાં અપાઈ આ રાહત

Gujarat government 16 percent subsidy in gas bill for ceramic industry

ગુજરાતનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક કક્ષાનો છે પણ કોરોનાની મહામારીને કારણે પડી ભાંગેલા આ ઉદ્યોગમાં પ્રાણ પુરવા માટે ગુજરાત સરકારે ગેસબિલમાં 16 ટકાની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ