બાહેંધરી / સરકારનો વચ્ચેનો રસ્તો! LRD ભરતીને લઇને લીધા આ 10 નિર્ણય, જાણો કેટલી થશે ભરતી

Gujarat government 10 decision LRD recruitment gandhinagar

2018ના પરિપત્રને લઈને અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં ધરણા પર બેઠી છે. બંને તરફી માહોલ ગરમાતા સરકાર હવે ફસાઈ ચૂકી છે. ત્યારે આ વિરોધને શાંત પાડવા સરકારે રસ્તો શોધી કાઢ્યો છે કે, તે 1-8-18ના પરિપત્રને નહીં બોલાવે અને તેને હાઈકોર્ટ પર છોડતા LRDની ભરતીમાં જગ્યા વધારી દીધી છે. જેથી કરીને કોઈપણને અન્યાય ન થાય સાથે જ સરકારે અન્ય ભરતીઓ પણ હાલ અટકાવી દીધી છે. પરંતુ સરકારના આ નિર્ણયથી આંદોલન શાંત નથી પડ્યું. પરંતુ સરકારે આ મામલે 10 નિર્ણયો લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ