Good News / વૃદ્ધ થયા એટલે ચિંતા ના કરો! સંતાનો નહીં સાચવે તો સરકાર સાચવશે, આ રહ્યો પ્લાન

Gujarat Goverment plans to open new old age homes in state amid rising number of elders

વિભક્ત કુટુંબ વ્યવસ્થાના અભિશાપ રૂપે ઘરડાઘરોનો જન્મ થયો અને હવે સામાજિક સંસ્થાઓ તો ઠીક પણ સરકારે પણ આ વિષયની ચિંતા કરવાની જરૂર પડી. હાલમાં ચાલી રહેલાં ચાર સરકારી ઘરડાઘરો બાદ હવે 10 નવા ઘરડાઘરો ઉભા કરવા માટે સરકાર તૈયારી કરી રહી છે. આ ઉપરાંત ઘરડાઘર ધરાવતી સામાજિક સંસ્થાઓને પણ ગ્રાન્ટની રકમમાં વધારો કરવાની તૈયારી દર્શાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ