Ek Vaat Kau / હેલ્મેટનો કાયદો ગુજરાતમાં રદ્દ થયો છે એવા ભ્રમમાં ન રહેતાં

ગુજરાતમાં શહેરના રોડ રસ્તા પર હેલમેટ મરજિયાત કર્યા બાદ અનેક નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે. આ તો થયું કે ભાવતું હતું અને વૈધે કીધું. શહેરના રસ્તા પર હેલમેટ મરજિયાત કર્યા બાદ ઘણા લોકો જાણે હેલમેટથી આઝાદી મળી હોય તે રીતે વિહાર કરી રહ્યા હતા ઘણા લોકોએ તો જાણે હેલમેટ માળિયા પર મૂકી દીધા હતા. શહેરનું યુવાધન ખુશ થઈ ગયું હતું. પરંતુ હવે તેમની આ ખુશી વધારે સમય ટકે તેવું લાગતું નથી. કેમકે, ગુજરાત સરકાર કંઈક એવા સંકેત આપી રહી છે કે તમારે ફરીવાર હેલમેટ ધારણ કરવું પડશે. જાણો આજની Ek Vaat Kau માં સમગ્ર માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ