બઢતી / ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના આ 5 સિનિયર IAS અધિકારીઓને એડીશનલ ચીફ સેક્રેટરીનું પ્રમોશન

Gujarat gov promotes 5 IAS officers to additional chief secretary level

ગુજરાત સરકારે 1990ની બેચના IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરીમાંથી એડીશનલ ચીફ સેક્રેટરીનું પ્રમોશન આપ્યું. આ અધિકારીઓમાં કમલ દયાણી, M.K દાસ, મનોજ અગરવાલ, C V સોમ, અરુણ કુમાર સોલંકીનો સમાવેશ થાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x