બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / AAP સંગઠનમાં ફેરફાર, ગોપાલ રાય ગુજરાતના પ્રદેશ પ્રભારી તો દુર્ગેશ પાઠક સહ પ્રભારી નિયુક્ત
Last Updated: 06:29 PM, 21 March 2025
આમ આદમી પાર્ટીએ કેટલાક રાજ્યો માટે નવા પ્રભારી તેમજ સહ પ્રભારીની નિમણૂક કરી છે. આમ આદમી પાર્ટીની PAC બેઠકમાં ગુજરાત, ગોવા, પંજાબ અને છત્તીસગઢમાં નવા પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.
ADVERTISEMENT
अब हर राज्य में ‘काम की राजनीति’ की मशाल जलेगी‼️ pic.twitter.com/rpQZaxLdoD
— AAP (@AamAadmiParty) March 21, 2025
ગોપાલ રાય ગુજરાત આપના પ્રભારી
ADVERTISEMENT
ગુજરાતના પ્રભારી તરીકે ગોપાલ રાયની નિમણૂંક કરવામાં છે જ્યારે સહ-પ્રભારી તરીકે દુર્ગેશ પાઠકની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે ગોવામાં પ્રભારી પંકજ ગુપ્તા તેમજ સહ-પ્રભારી અંકુશ નારંગ જી, આભાસ ચંદેલા અને દીપક સિંગલાને જવાબદારી સોંપવામાં આવી છે. તો પંજાબના પ્રભારી તરીકે મનીષ સિસોદિયાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સહ પ્રભારી તરીકે સત્યેન્દ્ર જૈનની નિમણૂંક કરવામાં આવી છે.
आम आदमी पार्टी की PAC बैठक में लिए गए महत्वपूर्ण फैसले👇
— AAP (@AamAadmiParty) March 21, 2025
👉 गुजरात, गोवा, पंजाब और छत्तीसगढ़ में नए प्रभारी और सह प्रभारी नियुक्त किए गए
🔷 गुजरात- प्रभारी- गोपाल राय जी
सह प्रभारी- दुर्गेश पाठक जी
🔷 गोवा- प्रभारी- पंकज गुप्ता जी
सह प्रभारी- अंकुश नारंग जी, आभास चंदेला जी… pic.twitter.com/812BAHdWVK
આ પણ વાંચો: પતિએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ફાંસી લગાવી, પત્ની-સાસુ 44 મિનિટ સુધી જોતા રહ્યા મોતનો ખેલ
સંદીપ પાઠક છત્તીસગઢના પ્રભારી
આ સાથે સાથે રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દિલ્હી પ્રદેશ પ્રમુખની જવાબદારી સૌરભ ભારદ્વાજને અને જમ્મુ અને કાશ્મીર સંયોજકની જવાબદારી મેહરાજ મલિકને સોંપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.