ભાવનગર / પાલીતાણાઃ બાળકીને ઘેનની દવા પીવડાવીને એક વર્ષ સુધી અલગ અલગ શખ્સોએ આચર્યું દુષ્કર્મ, તપાસ શરૂ

Gujarat girl Rape one year Palitana Bhavnagar

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના મોત પછી પરિવાર આઘાતમાં છે. ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં ઉન્નાવ દુષ્કર્મ કાંડને લઈને લોકોનાં મનમાં ગુસ્સો છે. ત્યારે ગુજરાતમાં રાજકોટ, વડોદરા, જૂનાગઢ બાદ રાજ્યમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભાવનગરના પાલીતાણામાં બાળકી સાથે એક વર્ષ સુધી કરાયું દુષ્કર્મ...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ