નિર્ણય / ગુજરાતમાં ડૉક્ટર્સની હડતાળ: દર્દીઓને આંશિક રાહત, 10 હજારમાંથી 4 હજાર ડૉક્ટર્સ ડ્યુટીમાં જોડાયા

Gujarat GIDA 4 thousand Doctors strike over

છેલ્લા 5 દિવસથી રાજ્યભરમાં ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે 10 હજાર ડૉક્ટર્સમાંથી આજે 4 હજાર ડૉક્ટર્સ હડતાળ સમેટીને ડ્યુટીમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ