વિશેષ / ગુજરાત ગૌરવ દિવસ: ગુજરાત નામ કેવી રીતે પડ્યું ?

Gujarat Gaurav Day

ગુજરાત ગૌરવ દિવસની તમામ ગુજરાતીઓને શુભેચ્છા. આજરોજ 1લી મેના દિવસે ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની 1947માં આઝાદી બાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યોની રચના કરવામાં આવી. 1960માં મુંબઇના મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું. આ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો. આમ 1મેની આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. ત્યારે જુઓ ગુજરાતનો ઈતિહાસ અમારા આ વીડિયોમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ