મોંઘવારી / BIG NEWS: ગુજરાત ગેસના ભાવમાં 2.58 રૂપિયાનો વધારો, CNGમાં એક જ અઠવાડિયામાં વધાર્યા 9 રૂપિયા

Gujarat Gas raises CNG prices by Rs 2.58

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. ગુજરાત ગેસે CNGના ભાવમાં એક જ અઠવાડિયામાં વધારો કરાયો છે. આવતીકાલથી નવો ભાવ લાગુ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ