ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગુજરાત / રાજ્યના GAS કેડરના ક્લાસ-1 21 અધિકારીઓને અપાઇ બઢતી, જાણો કયા અધિકારીઓને મળ્યું પ્રમોશન

Gujarat GAS cadre Class-1 21 officers Promotion

રાજ્યમાં અધિકારીઓની બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના GAS કેડરના ક્લાસ-1 21 અધિકારીઓને બઢતી અપાઇ છે. આ અધિકારીઓને સિનિયર સ્કેલ(લેવલ 12)માંથી સિલેક્શન સ્કેલ(લેવલ 13)માં મુકવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ