બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે જીલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો
Last Updated: 12:05 AM, 16 March 2025
તા.૧૨/૦૩/૨૦૨૫ ના રોજ સ્વામીનારાયણ યુનીવર્સીટી કલોલ ખાતે જીલ્લા કક્ષાના મેગા જોબફેરનું આયોજન જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર અને સ્વામિનારાયણ યુનીવર્સીટી ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન યુનીવર્સીટીના ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીની પ્રેરણાથી શાસ્ત્રી સ્વામી ભક્ત વત્સલદાસજી તથા શાસ્ત્રી સ્વામી ભક્તિનંદનદાસજીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ જીલ્લા રોજગાર અધિકારીશ્રી અને રજીસ્ટ્રાર ડૉ.વિજયકુમાર ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
ADVERTISEMENT
જેમાં જીલ્લા તેમજ જીલ્લા બહારની ૪૧ થી વધુ કંપનીઓએ ભાગ લીધો તથા જીલ્લાના ૭૫૬ ઉમેદવારોએ રોજગાર ભરતીમેળામાં હાજર રહ્યા હતા, જે પૈકી ૪૯૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે ૨૪ જેટલા ઉમેદવારોનું સ્થળ પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ભચાઉમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, મૃતદેહો બહાર કાઢ્યાં, અરેરાટી મચી
જેમાં જીલ્લા તેમજ જીલ્લા બહારની ૪૧ થી વધુ કંપનીઓએ ભાગ લીધો તથા જીલ્લાના ૭૫૬ ઉમેદવારોએ રોજગાર ભરતીમેળામાં હાજર રહ્યા હતા, જે પૈકી ૪૯૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે ૨૪ જેટલા ઉમેદવારોનું સ્થળ પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.