વિરોધ / SKY યોજનામાં ગઢડાના ખેડૂતોના હાલ બેહાલ, હવે આંદોલનની ચીમકી, જાણો સમગ્ર મામલો

Gujarat gadhada farmer surya sakti kisan yojana sky yojana

સરકાર દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારની યોજના અમલમાં મુકવામાં આવે છે ત્યારે તેની જાહેરાત માં મોટા મોટા સપનાઓ દેખાડવામાં આવે છે, પરંતુ યોજના જ્યારે ખરેખર અમલમાં આવે છે ત્યારે તેમાંનું તેમાં કશું જ હોતું નથી, તેવું બન્યું છે બોટાદ જિલ્લાના ગઢડા શહેરના કાપરડી ફિડર મા આવતા 65 ખેડૂતો સાથે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ