લાલ આંખ / દક્ષિણ ગુજરાતની 32 શાળાઓએ આટલી ફી વાલીઓને કરવી પડશે પરત

Gujarat FRC declare south Gujarat 32 School fees

ગુજરાતમાં શાળાઓ દ્વારા મનફાવે તેવી ફી વસૂલાતી હોવાને પગલે  FRC ( Fee Regulatory Committee ) દ્વારા ફીના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે જેમાં દ. ગુજરાતની 32 જેટલી શાળાઓની ફી ઉપર કાતરી ફેરવી દેવામાં આવે છે એટલું જ નહીં પરંતુ વધારાની વસુલેલી ફી શાળાઓએ વાલીઓને પરત કરવી પડશે. 

બ્રેકિંગ ન્યૂઝ