IMPACT / VTVના અહેવાલ બાદ ખોટી સરકારી ભરતીની જાહેરાત આપનાર શખ્સ ઝડપાયો, જાણો કોણ હતો ભેજાબાજ

Gujarat fraud advertisement in the newspaper cybercrime arrested one people

કોરોના મહામારીમાં ઠગબાજો કમાવા માટેના રસ્તાઓ શોધી કાઢતા હોય છે. ગુજરાતી અખબારોમાં 2500 જગ્યાઓ માટે જાહેરખબર છપાઈ હતી. સરકારી હોદ્દાઓ જેવા ભળતા નામે ભરતી બહાર પાડી લૂંટવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. VTV News દ્વારા આ ઠગબાજોની રમતને ખુલ્લી પાડવામાં આવી હતી. જેને લઇને અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપીની રાજકોટથી ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ