ગુજરાત સ્થાપના દિવસ / કોરોના સંકટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યાં આ 3 સંકલ્પ

Gujarat foundation day CM Vijay Rupani celebration

આજે 1લી મેના દિવસને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે. આજરોજ 1 મે 1960ના દિવસે બોમ્બેના ભાગલા પડ્યા હતા જેમાંથી બે રાજ્ય બન્યા હતા. જેમાં એક ગુજરાત અને બીજુ મહારાષ્ટ્ર રાજ્ય બન્યું હતું. આમ 1લી મેના દિવસને  ગુજરાત દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતના સ્થાપના દિવસને લઇને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસને લઇને એક વીડિયો ટ્વિટ કરી ત્રણ સંકલ્પ કર્યાં છે. આ સાથે આજરોજ આંતરરાષ્ટ્રિય મજૂર દિવસ હોય ત્યારે આ દિવસ ભારતભરના શ્રમિકોને સમર્પિત કરાયો હોવાથી મજૂર દિવસ અથવા શ્રમિક દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ