કોરોના વાયરસ / ભાજપની 'સાડાસાતી' : દિગ્ગજ નેતા, ધારાસભ્યો, મંત્રીઓ બાદ હવે પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ, આખો પરિવાર સંક્રમિત

gujarat Former energy minister Saurabh Patel corona positive

ગુજરાત સરકારના વધુ એક પૂર્વ મંત્રી કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચી ગયો છે. પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ ફરીથી કોરોનાગ્રસ્ત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ