એલર્ટ / મહીસાગર નદીમાં પૂરઃ 106 ગામમાં એલર્ટ, 400થી વધુનું સ્થળાંતર કરાયુ

 Gujarat Flood in MahiSagar 106 village alert 400 people affected

મહીસાગર નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. 400થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાત ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે જયારે 106થી વધુને એલર્ટ અપાયુ છે. 65થી વધુ ગામો સાથેનો સંપર્ક તુટી ગયો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ