નિવેદન / ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા ફોડવા પર NGTના નિર્ણય બાદ નીતિન પટેલનું આવ્યું નિવેદન

gujarat firework ngt dy cm nitin patel

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ રાજ્યોને ફટાકડાને લઇને મહત્વનો નિર્દેશ કર્યું છે. NGTએ જણાવ્યું છે કે તમામ રાજ્યો કોરોના મહામારીને લઇને હવાનું પ્રદુષણ માપી લે. NGTના આ આદેશને લઇને ગુજરાતના ડે. સીએમ નીતિન પટેલેનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે કહ્યું છે કે રાજ્ય સરકાર ચુકાદાનો અભ્યાસ કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ