પાલનપુર / દેશમાં એક વ્યક્તિ દીઠ 1100 યુનિટ તો ગુજરાતમાં એક વ્યક્તિ દીઠ 2100 યુનિટનો થાય છે વીજ વપરાશઃ ઉર્જામંત્રી કનુ દેસાઈ

Gujarat Finance and Energy Minister Kanu Desai statement energy crisis Palanpur

દેશમાં વીજસંકટને લઈને ચર્ચા છે ત્યારે રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ દાવો કર્યો છે કે, ગુજરાત વીજ સંકટમાંથી બાકાત રહી શક્યું છે અને રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ