ફરજચૂક / ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ બિસ્માર: સ્કૂલો હજુ પણ વસૂલી રહી છે મોંમાંગી ફી

Gujarat Fee Regulatory Committee charged 5 schools of Surat for fee hike

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ બિસ્માર હાલતમાં છે. સરકારી શાળાઓનું મર્જર કેમ કરાઈ રહ્યું છે? બીજી તરફ ખાનગી શાળાઓ મનફાવે તેવી ફી વસૂલે છે. સરકારને શું ખાનગી શાળાઓ માટે જ હમદર્દી છે? ફિ નિયમનના નિયમો કોઈ શાળાઓ માનતી નથી. વારંવાર લેવાતા પગલાઓ અને દંડને શાળાઓ ઘોળીને પી ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ