ખાસ કાર્યક્રમ / ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણયઃ રૂ.1650 લાખની સહાયની કૃષિ મંત્રીએ કરી જાહેરાત, જાણો કોને મળશે લાભ

Gujarat farmers raghavji patel dragon fruit Comprehensive Horticulture Development

ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, કમલમ ફળ-ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂ. 1000 લાખ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂ.650 લાખની આર્થિક સહાય કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ