ફરી મળશે ટેકો! / ખેડૂતો માટે ખુશખબરઃ આજથી ફરી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે શરૂ

Gujarat farmers Good news Peanuts support prices

ગુજરાતમાં અતિવૃષ્ટી અને વાવાઝોડાના કારણે પડેલ વરસાદે ખેડૂતોના પાકને નુકસાન કર્યું હતું. ત્યારે સરકારે વરસાદના કારણે મગફળીની ખરીદી અટકાવી દીધી હતી. ત્યારે હવે સોમાવરથી ફરી મગફળીની ખરીદી શરૂ થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ