જાહેરાત / ખેડૂતો ચિંતા છોડો, આ તારીખ સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સરકારી સહાય મળી જશે

Gujarat Farmer Government assistance Minister of Agriculture R C Faldu

આજરોજ સરકારની કેબિનેટ બેઠક બાદ કૃષિમંત્રી આર. સી. ફળદુએ નિવેદન આપ્યું હતું. પાક વીમા કંપનીઓ દ્વારા સર્વે પૂર્ણ કરાયો છે. કેબિનેટની બેઠકમાં પાક વીમા નુકસાની મુદ્દે ચર્ચા કરવામાં આવી. પાક વીમા કંપનીઓના રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી. ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરવામાં આવશે. 31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરી સહાય ચુકાવવા આદેશ કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ