નુકસાની / Video: ખેતરમાં કમર સુધી પાણી ભરાયા, બચેલો પાક લણી લેવા ખેડૂતો મજબૂર

Gujarat farmer farm water damage crop viral Video

ગુજરાતના ખેડૂતના ખેતરમાં તૈયાર પાકની નુકસાનીનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં કમર સુધી ભરાયેલા પાણીમાં કપાસનો પાક ડૂબ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ