Vtv Exclusive / આર્સેલર મિત્તલે 600 કરોડની જમીનનું કરી નાંખ્યું છતાં સરકાર મહેરબાન હોવાનો આરોપ, માત્ર 18 કરોડ જ દંડ ફટકાર્યો

 Gujarat exchequer to lose Rs 600 cr as govt fines Arcelor Mittal only Rs.18 cr for grabbing forest land

જંગલની જમીન પર અતિક્રમણ કરીને સરકારી ખજાનાને 600 કરોડનું નુકશાન કરનાર આર્સલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાને ગુજરાત સરકારે ફક્ત 18 કરોડનો દંડ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ