અવસાન / ગુજરાતના પૂર્વ MLAનો પરિવાર વિખરાયો: પોતે કોરોનાગ્રસ્ત, એકના એક પુત્રનું મોત, પત્નીનું બે દિવસ પહેલાં નિધન

Gujarat Ex MLA Of Congress Khumansinh Chauhan Son and wife death

વડોદરાની સાવલી બેઠકના પૂર્વ MLA ખુમાનસિંહના પરિવારનો માળો વિખાયો, ખુમાન સિંહના એકને એક પુત્રનું કોરોનાના કારણે નિધન થયું

બ્રેકિંગ ન્યૂઝ