ભાન ભૂલ્યા / પબુભાએ ફરી વટાવ્યા વિરોધના સીમાડા, રાહુલ ગાંધી વિશે કરી દીધી એવી વાત કે સભામાં પડી ગયો સોપો

gujarat elections mitting Pabubha said about Rahul Gandhi

દ્વારકા બેઠકના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર પબુભાએ સભામાં રાહુલ ગાંધી વિશે સભામાં વિવાદિત ટિપ્પણી કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ