જનમત એક્સપ્રેસ / ભાવનગરનો ગઢ કોણ ફતેહ કરશે? ભાજપ કોંગ્રેસ કે AAP, જાણો ગોહિલવાડનો જનમત

gujarat elections fortress of Bhavnagar BJP Congress or AAP

વીટીવીની જનમત એક્સપ્રેસ દરમિયાન લોકોનો મત જાણવાના પ્રયાસમા તળાજાને બાદ કરતા ભાવનગર જિલ્લામાં ભાજપનો દબદબો અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ