બનાસકાંઠા / સવા શેર સૂંઠ ખાધુ હોય તો કોંગ્રેસનો મત વેચાંતો લેજો,જાણો જગદીશ ઠાકોર કેમ થયા આકરા પાણીએ?  

gujarat elections banaskantha Congress Jagdish Thakor is in trouble

બનાસકાંઠામાં આજે પાંથાવાડા ખાતે કોંગ્રેસની જાહેર સભાનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ ભાજપ સામે આકરી ફટકાબાજી કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ