BIG BREAKING / પહેલી નવેમ્બરે ગુજરાતની ચૂંટણી જાહેર કરવાની તૈયારીમાં EC! જાણો કેટલા તબક્કામાં થઈ શકે છે મતદાન

Gujarat election date may be announced on November 1

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 1લી નવેમ્બરે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. આ ચૂંટણી બે તબક્કામાં યોજાઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ