ચૂંટણીલક્ષી / ગુજરાતમાં જામશે ચૌપાંખિયો જંગ, 30 બેઠકો પર ચૂંટણી લડવાનું ઓવૈસીનું એલાન

 Gujarat election 2022 Owaisis announcement to contest elections on 30 seats

ગુજરાત ચૂંટણીમાં 30 બેઠકો પર ચૂંટણી લડવાનું ઓવૈસીએ એલાન કર્યું છે. જેને લઇને રાજ્યમાં ચૌપાંખિયો જંગ જામશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ