કોરોના સંકટ / Exclusive: શાળા શરૂ કરવા હમણા કોઇ ઉતાવળ નહીં, આગામી સમયમાં બાળકના હિતમાં નિર્ણય લઇશુંઃ શિક્ષણમંત્રી

Gujarat Education Minister Bhupendrasinh Chudasama statement on school VTV News

કોરોના મહામારીના કારણે બંધ શાળા-કોલેજો શરૂ થશે. માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલે એક ખાનગી ઇન્ટરવ્યુમાં શાળા-કોલેજ ખોલવા અંગે નિવેદન આપ્યું હતું. દેશભરમાં 15 ઓગસ્ટ બાદ શાળા-કોલેજો ખુલશે. ત્યારે આ અંગે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે VTV Newsએ ખાસ વાતચીત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ