જાહેરાત / VTV અને વિદ્યાર્થીઓના અભિયાનની જીત : 2 કલાકમાં શિક્ષણમંત્રીએ નિર્ણય બદલ્યો, GTU સહિત વિવિધ યુનિ.ની પરીક્ષાઓ મોકૂફ

Gujarat education minister Bhupendra Sinh chudasama press conference

ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, આવતીકાલથી GTUની પરીક્ષાઓ તથા રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આજે જ સવારે રાજ્ય સરકારે પરીક્ષાઓ યોજવાની વાત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ