પરિણામ / ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ આવતી કાલે આવશે, આ વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ

Gujarat education higher secondary std 12 commerce arts board exam result tomorrow

ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું આવતી કાલે પરિણામ આવશે. સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ 2020ની પરીક્ષાનું આવતી કાલે ઓનલાઈન પરિણામ આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ