BIG NEWS / PM પોષણ યોજનાના કર્મીઓની દિવાળી સુધરી, ગુજરાત સરકારે કર્યો પગાર વધારો, જુઓ કેટલો

Gujarat Education Department: Increase in salary of PM Nutrition Yojana personnel

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ કામકરતાં કર્મચારીઑનો પગાર વધારો કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ